સનાતન ધર્મની વાતો - ભાગ 18 - ઇતિહાસનું મહામંથન

(316)
  • 2.1k
  • 670

શું આપણો ભૂતકાળ સિત્તેર હજાર વર્ષ જૂનો છે? પ્રસિદ્ધ સંશોધક નિલેશ ઓકના જણાવ્યા અનુસાર રામાયણ અને મહાભારતની ખરી તારીખો સરસ્વતી નદીનું ભૌગોલિક સત્ય અને વેદોમાં છુપાયેલા હિમયુગના પુરાવાઓ ભારતવર્ષનો ઇતિહાસ માત્ર રાજા-મહારાજાઓની તવારીખ કે યુદ્ધોની વાર્તાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે પૃથ્વીના નિર્માણ અને માનવ સંસ્કૃતિના વિકાસની એક અવિરત અને ભવ્ય ધારા છે. નાનપણથી આપણને શાળાના પુસ્તકોમાં ભણાવવામાં આવ્યું છેકે, ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ થાય છે અને આર્યો બહારથી આવ્યા હતા. પરંતુ, શું આ વાત સો ટકા સાચી છે? શું આપણા રામાયણ અને મહાભારત માત્ર કવિઓની કલ્પના છેકે, પછી તે કોઈ ચોક્કસ સમયે ઘટેલી વાસ્તવિક ઘટનાઓ છે? આ