સનાતન ધર્મની વાતો - ભાગ 21 - સનાતન સત્ય અને વિજ્ઞાન

(342)
  • 3.7k
  • 886

સત્યનું મહામંથન : રામાયણના વણઉકેલ્યા રહસ્યો શું આપણી માયથોલોજી ખરેખર ભારતની સત્યલોજી છે? આપણો ભારત દેશ માત્ર જમીનનો ટુકડો નથી, પણ તે અનેક યુગોના જ્ઞાન અને રહસ્યોનો સંગ્રહ છે. આપણે વર્ષોથી રામાયણ અને મહાભારતને વાર્તા સ્વરૂપે સાંભળતા આવ્યા છીએ, પણ શું ક્યારેય તે ઘટનાઓ પાછળના વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કર્યો છે? તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર જાણીતા લેખક અક્ષત ગુપ્તાએ રામાયણ અને સનાતન ધર્મ વિશે જે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, તેણે આધુનિક તર્કવાદીઓને પણ વિચારતા કરી દીધા છે. તેમના મતે, આપણે જેને માયથોલોજી કહીએ છીએ તે વાસ્તવમાં સત્યલોજી છે. રાવણનું અસલી ચિત્રણ : માત્ર એક ભૂલ કે પાપોની