વેરાયેલા મોતી

  • 292
  • 78

-: તારા પડઘા :- વર્ષો પછી જો ને આ હૃદય કેેવું ખેેંચી લાવ્યુ છે અહીં!! એ જ ભેેેખડ ને દરિયો ને એ જ હવા વહે છે અહીં...પણ નથી તારો સ્પર્શ કે નથી તારા એ મીઠા શબ્દો-પણ તારા એ પ્રેમના પડઘા હજુ ગુંજયા કરે છે અહીં...-: જિંદગી :- ક્યારેક રણ શી ગરમ તો ક્યારેક બરફ શી ઠંડાગાર છે જિંદગી,ફૂલ જેમ કોમળ; પવન જેવી શીતળ તો કદી અંગાર છે જિંદગી...માનવને જ ભય જ્યાં માનવનો ને થયો પોતાના જપિંજરમાં કેદ,આવી આ મહામારીના નેજા નીચે જાણે કે ઓથાર છે જિંદગી... -: સમર્પણ સ્ત્રીનું :- અવતરી માનાં પેટે તો પણ તેેની અંતિમ ક્રિયામાં કેેેમ કોઈ