એક એવું મંદિર જ્યાં વિજ્ઞાન ઘૂંટણ ટેકે છે અને આસ્થાનું અદ્રશ્ય સામ્રાજ્ય શરૂ થાય છે ૫૦૦ વર્ષ જૂની ભવિષ્ય માલિકાની ભયાનક આગાહીઓ કલ્કિ અવતારનું ગુપ્ત જોડાણ અને જગન્નાથ પુરી મંદિરના રહસ્યો જે આધુનિક એન્જિનિયરિંગ માટે પણ એક કોયડો છે ભારતવર્ષની પવિત્ર ભૂમિ પર એવા અનેક તીર્થસ્થાનો છે જે માત્ર શ્રદ્ધાના કેન્દ્રો નથી, પણ અનંત રહસ્યોના ગઢ છે. આ યાદીમાં સૌથી મોખરે અને અગ્રેસર નામ એટલે ઓડિશાનું જગન્નાથ પુરી. આધુનિક વિજ્ઞાન આજે મંગળ અને ચંદ્ર સુધી પહોંચી ગયું છે, પરંતુ જગન્નાથ મંદિરના ગુંબજ નીચે ઘટતી ઘટનાઓના તાર્કિક જવાબો આજે પણ કોઈ વિજ્ઞાની પાસે નથી. તાજેતરમાં પ્રસિદ્ધ હેરિટેજ એક્સપ્લોરર સૂર્યા રોયે જગન્નાથ