રસોઈ

  • 296
  • 82

   આજકાલ એક ફેશન થઈ ગઈ છે. કે મારી દીકરીને રસોઈ બનાવતા નથી આવડતું. આવું ઘણી માતાઓના મોઢે ગૌરવ સાથે સાંભળ્યું છે.    તમારું શું માનવું છે ?દીકરા કે દીકરીને રસોઈ બનાવતા આવડવું જોઈએ?     મારી વિચારધારા મુજબ હું એવું માનું છું. કે રસોઈ બનાવતા આવડવું જોઈએ. તમો આર્થિક રીતે ગમે તેટલા સુખી હો. તમારી ત્યાં રસોઈ બનાવવા વાળા બેન આવતા હોય તો પણ તમારા ટેસ્ટની રસોઈ જમવા માટે પણ તમને રસોઈ બનાવતા આવડવું જોઈએ .અને તમારા ફેમિલીના લોકોને પણ ગમતી રસોઈ ખાવા માટે પણ રસોઈ બનાવતા આવડવી જોઈએ. કુક તો બદલતા રહે છે. તો કુક ને પણ આપણા ટેસ્ટની રસોઈ