સનાતન ધર્મની વાતો - ભાગ 30 - કલ્કિ અવતારનું આગમન

  • 982
  • 470

આધ્યાત્મિક રહસ્યલોક : કલ્કિ અવતારનું આગમન અને હિમાલયના ગુપ્ત યોગી શું ૨૦૩૨માં સતયુગની શરૂઆત થશે? યોગીરાજજીના ગહન અનુભવો દ્વારા જાણો કલ્કિ અવતારના જન્મનું સત્ય, હિમાલયની રહસ્યમય સીડીઓ અને 'રત્નમારુ' શસ્ત્રનું વિજ્ઞાન ભારતીય સંસ્કૃતિમાં કલ્કિ અવતાર એ માત્ર એક આસ્થા નથી, પણ એક એવી આશા છે જે અધર્મના અંત અને સત્યના વિજયનું પ્રતીક છે. શાસ્ત્રો કહે છેકે, જ્યારે પાપ તેની ચરમસીમાએ હશે ત્યારે ભગવાન વિષ્ણુ સફેદ ઘોડા પર સવાર થઈને આવશે. પરંતુ, શું આ બધું માત્ર વાર્તા છેકે, ભવિષ્યનું સત્ય? તાજેતરમાં સુપરટોક્સ પોડકાસ્ટમાં હિમાલયના અત્યંત રહસ્યમય અને સિદ્ધ યોગી યોગીરાજજી એ કલ્કિ અવતાર અને હિમાલય વિશે જે વાતો કરી છે, તેણે