સનાતન ધર્મની વાતો - ભાગ 32 - ઋગ્વેદનું સત્ય

  • 1.4k
  • 594

ભારતનો ઇતિહાસ : ઋગ્વેદનું સત્ય શું આપણે ૨૨,૦૦૦ વર્ષ જૂની ભવ્ય વિરાસતને ભૂલી ગયા છીએ? હડપ્પા-મોહેં-જો-દડોથી પણ હજારો વર્ષ જૂની આપણી સભ્યતા, વિજ્ઞાનનો કોડ અને રાણીઓના શાસનનું સત્ય આપણને શાળાના પાઠ્યપુસ્તકોમાં હંમેશા એવું ભણાવવામાં આવે છેકે, ભારતીય સંસ્કૃતિની શરૂઆત સિંધુ ખીણની સભ્યતા એટલે કે હડપ્પા અને મોહેં-જો-દડોથી થઈ હતી. આપણને એમ કહેવામાં આવે છેકે, તે પહેલાં ભારત કદાચ પછાત કે જંગલી અવસ્થામાં હતું. પરંતુ, શું આ ખરેખર સત્ય છે? તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર રૂપા ભાટીએ અનેક ખુલાસા કર્યા છે. રૂપા ભાટી  છેલ્લા ૩૦ વર્ષથી માત્ર ઋગ્વેદ પર સંશોધન કરી રહ્યા છે. તેણે વૈશ્વિક ઈતિહાસકારોની ઊંઘ ઉડાડી