દીકરી ના પિતા - 1

(87)
  • 2.9k
  • 514

મારા પિતા   મારા  પિતા મારા માટે સૌથી પ્રિય વ્યક્તિ છે. તેઓ મારા જીવનના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત છે. મારા પિતા ખૂબ મહેનતી અને ઈમાનદાર છે. તેઓ હંમેશા પરિવારની ખુશી માટે કામ કરે છે.મારા  પિતા મને સારા સંસ્કાર શીખવે છે. તેઓ મને સાચું બોલવું, મોટા લોકોનો આદર કરવો અને મહેનત કરવી શીખવે છે. જ્યારે હું કોઈ મુશ્કેલીમાં હોઉં ત્યારે તેઓ મને મદદ કરે છે અને હિંમત આપે છે.       દીકરીના જીવનમાં પિતાનું સ્થાન ખૂબ ખાસ અને અનમોલ હોય છે. પિતા દીકરી માટે માત્ર સંભાળ રાખનાર જ નથી, પરંતુ તેઓ તેના પ્રથમ હીરો અને પ્રેરણાસ્ત્રોત હોય છે. દીકરી પોતાના પિતામાં સુરક્ષા, પ્રેમ