Positive Energy - Negative Energy

(85)
  • 722
  • 248

Positive Energy vs Negative Energy in Human Body Positive Energy શું છે?Positive Energy એટલે એવી માનસિક અને શારીરિક સ્થિતિ કે જેમાં વ્યક્તિ:ખુશ રહે ઉત્સાહી રહે વિશ્વાસ ભરેલો રહે સ્પષ્ટ વિચાર કરી શકે શરીર હળવું લાગે Positive Energy ના લક્ષણોવહેલા ઉઠવુંકામ કરવાની ઇચ્છાસ્મિત રહેવુંલોકો સાથે સારો વ્યવહારસમસ્યા માં પણ ઉકેલ શોધવોPositive Energy ક્યાંથી આવે?સારા વિચારોપ્રાર્થના / ધ્યાન ‍️Exercise / યોગસારા લોકોની સાથેકુદરત (Nature) માં સમય Negative Energy શું છે?Negative Energy એટલે એવી સ્થિતિ જેમાં વ્યક્તિ:થાક અનુભવતો રહે ચીડિયાપણું રહે ડર / ચિંતા રહે કામ કરવાની ઇચ્છા ના રહેશરીર ભારે લાગેNegative Energy ના લક્ષણોસવારે ઉઠવામાં મુશ્કેલીમન ઉદાસ રહેલોકો સાથે ઝઘડોવધારે વિચારવુંનકારાત્મક વાતો