સંજોગોથી પર થઈને કઈ રીતે જીવી શકાય?

  • 1.6k
  • 504

સંજોગોથી 'પર' થઈને કંઈ રીતે જીવી શકાય??           થોડુંક અપેક્ષા મુજબનું ન થાય, કંઈક આંચકા આપતું વર્તન ,શબ્દોના બાણ આપણાં ઉપર આવે તરત આપણે ખળભળી જઈએ છે .મનમાં તે ઘૂમ્યા કરે છે . તેની અસરમાંથી જલ્દી મુક્ત થઈ શકતા નથી. આપણો મૂડ થોડોક સમય તેની અસરમાં કદાચ ખરાબ રહે છે . આપણાં મનોઆવરણ પર તે પીડાની સોય થોડા સમય સુધી તે ભોંકાયા જ કરે છે. શું આવું તમારી સાથે થાય છે?? હા આવું થવું સહજ છે .શું એવું થઈ શકે કે આ બધું ક્ષણિક હોય ,ગમે તેટલા ભૂકંપ જીવનમાં આવે ,આપણી ચિતની સ્થિરતાને , આપણા મનોભાવને હાની