બર્ન આઉટ

  • 348
  • 98

       આ શબ્દ તો તમો બધાએ અવારનવાર સાંભળ્યો હશે. "બર્ન આઉટ "આમ તો કોર્પોરેટમાં વપરાતો શબ્દ છે. પણ મેં દિવ્યભાસ્કરની પૂર્તિમાં એના વિશે વાંચ્યું કે ગૃહિણીને પણ બર્ન આઉટ થઈ શકે છે. સાચી વાત છે.    હું રિલેશનશિપ મેન્ટોર છું. અને આ વાત સાથે પૂરી રીતે સહમત છું. કોર્પોરેટ સેક્ટરમાં કામનું બર્ડન અને કંપની તરફથી સતત વધુ પડતી અપેક્ષાઓને કારણે. શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડે છે .આ પરિસ્થિતિને બર્ન આઉટ કહે છે.   સેમ, આ જ પરિસ્થિતિ ગૃહિણીઓની છે. તેને હાઉસવાઈફ ના બદલે હાઉસ મેકર કહેવાથી ફર્ક નથી પડતો. તેઓની પાસે ઘરના કામ અને ઘરના લોકોની અપેક્ષાઓ