પ્રભુ શ્રી રામ જન્મથી જન્મભૂમિ સુધી

  • 80

શ્રી રામ રહસ્યએવી વાત જે કદાચ આપે ક્યારેય સાંભળી કે વાંચી નહીં હોય, પ્રભુના જન્મથી રામ જન્મભૂમિનો ઇતિહાસ તથ્યો સાથેરામ નામ એ હિંદુ સંસ્કારોમાં જન્મ થી મૃત્યુ સુધી કોઈ ના કોઈ રીતે જોડાયેલું છે, પરંતુ શું આપણને આ રામ નામ નો અર્થ ખબર છે ?તો આવો સમજીએ આ રામ નામ નો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ.બે અક્ષર અને બે માત્રાથી બન્યું છે રામનું નામ.ર્+આ+મ્+અ = રામર - રસાતાળઆ - આકાશમ - મૃત્યલોકઆકાશ પાતાળ અને ધરતીના સ્વામી એટલે રામબ્રાહ્મણ સંહિતા અનુસાર रमन्ते सर्वत इति रामः 'જે સર્વત્ર વ્યાપ્ત છે તે રામ છે'સંસ્કૃત વ્યાકરણ અનુસાર रमन्ते એટલે જે અતિ સુંદર અને દર્શનીય છે