મેં ફરી એ પત્ર વાંચ્યો હતો, I love you. આખી દુનિયામાં કોઈએ કોઈને ના કર્યો હોય એટલો પ્રેમ હું તમને કરું છું અને મને વિશ્વાસ છે કે તમે પણ મને એટલું જ ચાહો છો. મને નથી ખબર કે આપણે ક્યાં અને ક્યારે મળીશું પણ જો આ દુનિયામાં ખરેખર પ્રેમ જેવું કઈંક છે તો આપણે મળીશું ચોક્કસ. હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા આગમનની પ્રતિક્ષા કરીશ. તમે આવશો ને? તમારી પ્રેયસી, - અ જા કાગળના અંતમાં જ્યાં એ છોકરીએ એનું નામ લખેલું હતું એ ભાગ થોડોક ફાટી ગયો હતો. મને યાદ આવ્યું કે પેલા બળદીયા મહેન્દ્રએ