પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 3

  • 1.2k
  • 1
  • 668

પ્રકરણ 3 આલોક.     હું આલોક, હું એક સામાન્ય માણસ છું અને બધી વાતે સામાન્ય જ રહેવાનું મેં જાતે પસંદ કર્યું છે. મારામાં મહાન માણસ બનવાનો એક પણ કીડો સળવળતો દેખાય કે તરત જ હું એને જડમૂળથી રહેંસી નાંખું છું.    હું અમારા કુટુંબનો સૌથી નાનો અને સૌથી લાડકો દીકરો હતો, છું. કેદાર મારા પિતાના મોટા ભાઇનો છોકરો અને મારો પિતરાઇ ભાઈ મારાથી એક વરસ મોટો છે. એમ તો અમારે બીજા પણ ભાઈ બહેન છે પણ હું અહીંયા કેદારની જ વાત કરીશ. મારી જિંદગીની વાટ લગાડવામાં એનો જ સાલાનો સૌથી મોટો ફાળો છે.    મને એમ કે જીવન ખૂબ