નિલક્રિષ્ના - ભાગ 42

  • 24

(દૃષ્ટ દૈત્યો એ પ્રેમ ને રોમાંચ નું રૂપ આપી, મહા વિનાશની શરૂઆત કરી દીધી હતી. પૃથ્વી અને સમુદ્રક વચ્ચેનો પ્રેમ જેમ જેમ પાંગરવા લાગ્યો એમ  પ્રકૃતિના વિનાશ થવા લાગ્યો હતો.)પૃથ્વી ધીમા કંપતા સ્વરે બોલી,“તું એક વખત વિચાર તો કર, જે થઈ રહ્યું છે, શું એને ભૂલવું તારા માટે શક્ય છે? આ અગ્નિને રોકવી હવે મારા માટે પણ મુશ્કેલ બની ગઈ છે. શું તું આ પ્રેમને ભૂલી શકીશ? તું તો મારા માટે જ સર્જાયો છે. આ વિરાટ પહાડો ચીરી મારી અંદરની ધગધગતી આગને શાંત કરવાની શક્તિ માત્ર તારામાં જ છે. દેવતાઓમાં તું જ એક એવો દેવ છે, જે મારા દુઃખને સમજી