અદ્રશ્ય શત્રુલેખક : રૂપેન પટેલ સાયબર સેલ હેડક્વાર્ટર – સવારનો સમય**(આખા હોલમાં અફરાતફરી મચેલી છે. કીબોર્ડના અવાજો, સતત વાગતી ફોનની ઘંટડીઓ અને ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝનો ગભરાટે ભરેલો અવાજ માહોલને ગંભીર બનાવે છે.)ન્યૂઝ એન્કર: (ગભરાયેલા અવાજે) બ્રેકિંગ ન્યૂઝ! અમદાવાદ સ્માર્ટ સિટીનું સેન્ટ્રલ સર્વર હેક થયું છે! મેટ્રો ટ્રેનો ટ્રેક પર જ લોક થઈ ગઈ છે, એસી બંધ થતાં મુસાફરો ફસાયા છે. આખા શહેરમાં UPI, ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે..... સ્ટોરી વાંચી કોમેન્ટ, રીવ્યુ આપવા વિનતી.