દેવા ના ડુંગર નીચે દબાયેલા 'સિક્યોરકેશ' કંપનીના મેનેજર આકાશની એક કુટિલ ચાલથી શરૂ થાય છે ₹૮ કરોડની હાઈવે લૂંટની ધમાકેદાર વાર્તા. RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ના નકલી ઓફિસર બનીને આકાશની ગેંગ કેશ વેનને વટામણ હાઇવે પર આંતરે છે અને ગાર્ડ્સને બેહોશ કરી કરોડો રૂપિયા લૂંટીને ગાયબ થઈ જાય છે. કોઈ પુરાવા વિનાના આ બ્લાઇન્ડ કેસમાં એન્ટ્રી થાય છે તેજતર્રાર ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજ ચૌહાણની. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, એક નાની ભૂલ અને સાયબર સેલની મદદથી પોલીસ કેવી રીતે આ માસ્ટરમાઇન્ડ ગેંગના ચક્રવ્યૂહને.... સ્ટોરી વાંચી કોમેન્ટ, રીવ્યુ આપવા વિનતી.