એક અદ્રશ્ય મિશન... એક અચૂક વાર! તેહરાનની સૌથી સુરક્ષિત હોટલ 'અલ્-બુર્જ'ના રૂમ નંબર ૪૦૨માં ઈરાની વૈજ્ઞાનિક ડો. કાસિમ આઝાદ એક એવી ખતરનાક ડિજિટલ ચિપ સાથે સૂતા છે, જે ઇઝરાયેલના ડિફેન્સ સેટેલાઇટ્સને અંધ કરી શકે તેમ છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને મોસાદ પાસે માત્ર ૨૪ કલાક છે. કોઈ ગોળીબાર વિના, કોઈ લોહી વહાવ્યા વિના, મોસાદના બે જાંબાઝ એજન્ટ્સ—ડેવિડ અને સારાહ—સિંહની બોડમાં ઘૂસીને આ અશક્ય મિશનને અંજામ આપવા નીકળે છે. હાઇ-ટેક સેન્સર્સ, હથિયારબંધ ગાર્ડ્સ અને પલ-પલ... સ્ટોરી વાંચી કોમેન્ટ, રીવ્યુ આપવા વિનતી.