બીજાથી અંજાઈ જવું

(20)
  • 524
  • 176

તમે કોઈનાથી તરત અંજાઈ જાવ છો?આપણે રોટલી બનાવવી હોય ત્યારે ઘવના લોટને લઈએ છીએ, આપણે ક્યારેય સીધા ઘવના ડૂંડાંનો ઉપયોગ કરી શકતા નથી કે સીધા ઘવ ઉપયોગ કરી શકતા નથી. આજ રીતે આપણે કોઈ ફળ ખાઈએ છીએ ત્યારે એના બીજ કે એની છાલ કાઢીને ખાતા હોઈએ છીએ. મારો કહેવાનો મતલબ એવો છે કે આપણે જે વસ્તુની જરૂર છે એનો જ ઉપયોગ કરીએ છીએ બાકી આપણે ફેકી દઈએ છીએ. ખાલી મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણી જગતનો નિયમ છે કે જે વસ્તુની જે રીતે જરૂર છે એ રીતે જ એનો ઉપયોગ થાય છે.આપણા જીવનમાં પણ આજ નિયમ લાગુ પડે છે. આપણા જીવનમાં