જીવન માં વ્યક્તિ જ્યારે વિચારે છે મારે પોતાની જાત ને એક ચાન્સ આપવો જોઈએ પ્રેમ માટે , પણ શું આસાન હોય છે વ્યક્તિ માટે આ સેકન્ડ ચાન્સ.પ્રેમ લાગણી માં પોતાની જાત ને સંપૂર્ણ પણે સમર્પિત કરી દે છે વ્યક્તિ લગન થાય છે પણ સમય સાથે સબંધ નો વ્યવહાર બદલા છે સમય સાથે મનુષ્ય ના ભાવ બદલાય છે વ્યક્તિ હું પણા ના અહંકાર માં એ વ્યક્તિ ને સૌથી વધારે દુઃખ આપે છે જે વ્યક્તિ એક સમય પર એની જીદગી હતું! હું પણું એટલું હાવી હોય છે એ વ્યક્તિ ની સાચી લાગણી હોય પણ તમારા માં માફ કરવાની ક્ષમતા નથી હોતી પોતાના