બાળપણ - ભાગ 1

  • 140

પ્રકરણ 1: નિર્દોષ બાળપણની શરૂઆત સવારનો સમય હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઉગતો હતો. ઠંડી પવનની લહેરો સાથે એક નાનું ગામ જાગતું હતું. પંખીઓની ચહકાટ, ગાયોના ઘંટિયાળ અવાજ અને મંદિરમાંથી આવતો આરતીનો ધીમો નાદ — બધું મળીને એક શાંતિભર્યો માહોલ સર્જતો હતો.એ જ ગામના એક નાનકડા ઘરે એક બાળકી ઊંઘમાંથી જાગી. એની આંખોમાં નિર્દોષતા અને ચહેરા પર મીઠું સ્મિત હતું. એની મા રસોડામાં કામ કરતી હતી. બાળકી ધીમે ધીમે ઉઠી અને પોતાની માં તરફ દોડી ગઈ.“મા…”એ મીઠી અવાજમાં બોલી.મા પાછળ વળી અને સ્મિત સાથે બોલી:“ઉઠી ગઈ મારી લાડકી? આવ, પહેલા દૂધ પી લઈ.”બાળકી માથી ગળે લાગી ગઈ. એ પળમાં એવો