બાળપણ - ભાગ 2

  • 194
  • 52

પ્રકરણ 5: માતૃત્વનો અહેસાસ ઘરમાં હવે એક નાનો રાજકુમાર હતો…તેના હાસ્યથી આખું ઘર ગુંજી ઉઠતું હતું. નાનપણની મીઠી ક્ષણોબાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું.તેની નાની નાની હરકતો સૌને ખુશ કરી દેતી.તે પહેલી વાર સ્મિત કરે…પહેલી વાર “મા” બોલે…પહેલી વાર પગલે ચાલે…દરેક પળ માતા માટે અમૂલ્ય હતી.માતા ઘણીવાર એને જોઈને કહેતી:“તું મારા જીવનનો સૌથી સુંદર ભાગ છે.”જ્યારે બાળક થોડું મોટું થયું,ત્યારે તેની પ્રશ્નો પૂછવાની આદત શરૂ થઈ ગઈ.“મા, આ શું છે?”“મા, આકાશ કેમ છે?”“મા, તમે મને એટલો પ્રેમ કેમ કરો છો?”માતા હંમેશા શાંતિથી જવાબ આપતી.ક્યારેક થાકી જતી હોવા છતાં,એ ક્યારેય ગુસ્સે થતી નહોતી.માતા માટે હવે દિવસ અને રાતનો અર્થ એક જ હતો