વાસુદેવ અને એમના ૮ પુત્રો

શું તમને ખબર છે કે વસુદેવની 14 પત્નીઓ હતી? જો નહીં, તો ચાલો તમને તેમના વિશે જણાવું.વસુદેવ ભગવાન શ્રીકૃષ્ણના પિતા હતા, આ તો બધાને ખબર છે. પરંતુ તેમના સિવાય પણ તેમના અન્ય સંતાનો પણ હતી.યદુવંશી શૂર અને મારીષાના પુત્ર વાસુદેવ, મથુરાના રાજા કંસના મંત્રી અને કૃષ્ણ-બલરામના પિતા હતા.સામાન્ય રીતે લોકો માત્ર દેવકી અને રોહિણી વિશે જ જાણતા હોય છે, પરંતુ પુરાણો અને મહાભારત અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના પિતા રાજા વાસુદેવને ૧૪ પત્નીઓ  અને ઘણા બધા સંતાનો હતા.૧૪ પત્નીઓના નામ૧. રોહિણી (સૌથી મોટા અને અગ્રણી પત્ની)૨. મદિરા૩. વૈશાખી૪. ભદ્રા૫. સુનામા૬. સહદેવા૭. દેવકી (શ્રીકૃષ્ણના માતા)૮. શાંતિદેવા૯. શ્રીદેવા૧૦. દેવરક્ષિતા૧૧. વૃકાદેવી૧૨. ઉપદેવી૧૩. સુતનુ૧૪. બડવારોહિણીના સંતાનો: રોહિણીના ગર્ભથી બલરામ (જેમનો ગર્ભ દેવકીના ઉદરમાંથી રોહિણીમાં સ્થાનાંતરિત કરાયો હતો), સારણ, શઠ, દુર્દમ અને પુત્રી સુભદ્રા (જેના લગ્ન અર્જુન સાથે થયા હતા) જન્મ્યા હતા. દેવકીના સંતાનો: દેવકીના પ્રથમ