સનાતન ધર્મની વાતો - ભાગ 41 - પ્રભુ શ્રીરામનો વનવાસ

  • 946
  • 348

સનાતન ધર્મનો પ્રવાસ-સિદ્ધાંત, આંખ ખોલીને કરવામાં આવતી પરમ સાધના અને અનુભવોનું વિજ્ઞાન પ્રભુ શ્રીરામનો વનવાસ: ભારતવર્ષને એક તાંતણે બાંધનારી ઇતિહાસની સૌથી પ્રગાઢ અને સુનિયોજિત રોડ ટ્રીપ આદિ અને અનંત: પૂર્વજોનું વૈશ્વિક જ્ઞાન, પંચાંગ ગણિત, અલ્બર્ટ આઈન્સ્ટાઈન પહેલાનો ટાઈમ ડિલેશનનો સિદ્ધાંત અદ્રશ્ય ભૂગોળ અને રહસ્યમય સ્થાપત્ય: માનસરોવર-રાક્ષસતાલનો ભેદ, પદ્મનાભસ્વામી મંદિર અને ઈલોરાની કૈલાશ ગુફા   પ્રવાસ એ મનોરંજન નહીં પણ આત્મખોજની સાધના છે આજના આધુનિક સમયમાં પ્રવાસ અથવા ટુરિઝમનો અર્થ માત્ર એટલો જ મર્યાદિત થઈ ગયો છે કે પરિવાર કે મિત્રો સાથે નીકળી પડવું, વૈભવી હોટલોમાં રોકાવું અને સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા. પરંતુ આપણા પ્રાચીન સનાતન વાડ્મયમાં 'યાત્રા' ને એક