ઘણા સામય પછી આ વાર્તા લખી રહ્યો છું. આગળના ભાગમાં આપણે જોયું કે મિત અને યામિની સાથે બેઠાં હતા. જે જગ્યા પર આજ સુધી પ્રિત સિવાય કોઈ નથી બેઠું તેના પર આજે કોઈ હતું. બીજી બાજુ રાઘવ એના મિત્રો સાથે મીતને મારવા માટે આવી રહ્યો હતો.તો શું થશે શું મિત અને યામિની મિત્રથી વિશેષ બની શકશે?શું રાઘવ મિતને મારશે?શું પ્રિત તેના મિત્રને બચાવી શકશે?બધા સવાલોના જવાબ મળશે તમને આજના આ ભાગમાં તેનું નામ છે આમને સામને રાઘવ તેના મિત્રો સાથે મિતના ક્લાસમાં આવે છે.સની તેને ઈશારો કરીને બતાવે છે કે આ છે મિત અને આ તેનો મિત્ર પ્રિત. રાઘવ આ જોઈને જોરથી