વેલકમ ટુ ધ જંગલ

(28)
  • 410
  • 118

વેલકમ ટુ ધ જંગલ-રાકેશ ઠક્કર         સિનેમાઘરોના અંધારા હોલમાં જ્યારે લાઈટો ઓલવાય અને રૂપેરી પડદે મનોરંજનનો ધમાકો થાય ત્યારે પ્રેક્ષકોના ચહેરા પર જે હાસ્ય રેલાય છે તેની મજા જ કંઈક ઓર હોય છે. આવી જ એક જબરદસ્ત મનોરંજક અને ધમાકેદાર સવારી લઈને બોલીવૂડના ખેલાડી અક્ષય કુમાર અને તેની આખી પલટન થિયેટરોમાં આવી પહોંચી છે. ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (2026) ની વાર્તા વિચિત્ર અને રમુજી છે. ફિલ્મમાં એક અમીર બિઝનેસમેન છે જેની પાસે પુષ્કળ બ્લેક મની છે. આ કાળા નાણાંને ધોળા કરવા માટે તેને જોની લીવર એટલે કે દુબેજી તરફથી એક મસ્ત આઈડિયા મળે છે. આઈડિયા એવો હોય