એકબાજુ ઓફિસ નું બધું જ કામ જે હવે દાદૂએ મને સોંપી દીધું છે તેની રિસ્પોન્સીબીલીટી અને જૂહી... જૂહી જેને હું લાઈક કરવા લાગ્યો છું અને જે મારી ચોઈસમાં બરાબર બંધ બેસી જાય તેવી છે.. અને આ ઉપાદી ઈરા..હે પ્રભુ આ તે શું કર્યું.. તું પણ કૃષ્ણ કનૈયા ડ્રામા કરવામાં એક્સપર્ટ છે હં..!અને લવે એક ઊંડો નિસાસો નાંખ્યો અને પોતાનો મૂડ બદલવાના ઈરાદાથી તેણે પોતાના હાથમાં ભગવદ્ ગીતાનું ઈંગ્લીશ વર્ઝન જે તેણે સ્પેશિયલ પોતાના દાદૂને કહીને પહેલેથી જ મંગાવી રાખ્યું હતું તે લીધું અને તે વાંચવાની કોશિશ કરવા લાગ્યો...ભગવદ્ ગીતા વાંચતા વાંચતા તેને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો કે, જે