મનનો ખેલ

  • 282
  • 1
  • 88

મનનો ખેલ,આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે બધો જ મનનો ખેલ છે. આપણી અંદર જે લાગણીઓ આવે છે, જે ગમો અણગમો આવે છે કે વિષાદ આવે છે એ બધું આપણા મનને આભારી છે. તો આ મનના ખેલને આપણી કાબુમા કેવીરીતે કરવો? સાદી ભાષામાં કહીએ તો આપણા માઈન્ડસેટને પોઝિટિવ કરીને એને આપણી કાબુમા કેમ લેવું? જો આપણે આપણા મન ઉપર વિજય મેળવી લઈએ તો આ જગત ઉપર વિજય મેળવ્યો છે એ બરાબર છે. મુશ્કેલ છે પરંતુ અઘરું નથી! મોટા અને મહાન પુરુષો પણ આવું નથી કરી શક્યા તો આપણે કેવીરીતે કરી શકીએ? આપણું મન જ એવું છે જે આપણને અંદરથી મજબૂત