કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 145

(34)
  • 974
  • 388

એક હાથે તેણે કવિશાને બરડામાંથી ઉંચકી લીધી અને બીજો હાથ તેના જાંઘ નીચે ભરાવીને તેને ઉંચકી લીધી...કવિશા પોતાના બંને પગ જોરથી હલાવવા લાગી અને બૂમો પાડવા લાગી કે, "પ્લીઝ ઋષિ મને નીચે ઉતાર તું આ શું કરે છે કોઈ જોશે તો.. કેવું ખરાબ લાગશે..!""પહેલા તું એમ કહી દે કે તું પ્રેક્ટિસ માટે આવે છે કે નહીં..?" કવિશાનો કોમળ સ્પર્શ અને વિનંતીભર્યો મીઠો અવાજ ઋષિલને તો તેને ઉંચકી રાખવાની મજા પડી ગઈ હતી..કવિશા આજીજીભર્યા શબ્દોમાં હા પાડી રહી હતી.. અને ત્યારબાદ ચારેય સાથે પરફોર્મન્સ હોલમાં પ્રવેશ્યા....હવે ફાઈનલ રિહર્સલ ચાલુ થઈ ગયું હતું...બીજે દિવસે સાંજે 6 વાગ્યે...આખો હોલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ