સર્જનની શરુઆત - 1

  • 448
  • 140

.-----------------------પ્રતસાવના-----------------------------------____________________________________________આ એક ગામ ની વાત છે વાર્તામાં બધા જ નામ જેવા કે વ્યક્તિ વસ્તુ ગામ શહેર વગેરે ના નામ કાલ્પનિક અને સ્થિતિ મુજબ પરખાય એવું પણ બદલાવીને લખુ છું જે સમજવું જરુરી નથી એમા જ બદલાવ કરેલ છે અકસ્માતે કોઇને લાગતું વળગતું હાલ કે ભુતકાળમાં તો એ પોતાના પર લેવાની જરુર નથી આ વાર્તા કાલ્પનીક સમજવી સારી રહેશે કોઈ ને બદનામ કરવાનો પ્રયત્ન નથી બસ એક કલ્પના મનમાં ઉદભવતી એ કાગળ ઉપર કોતરીને આપનો સમય પ્રસાર થાય એવો પ્રયત્ન સમજવો જેને વાંચન નો શોખ છે એમના જ માટે ખુલાસો કરેલ છે બાકી વાંચતા નથી એમને શું ફર્ક પડે છે જે