મિત્રતા — એક લાગણી

મિત્રતા — એક લાગણીજીવનમાં ઘણા સંબંધો આપણને જન્મથી જ મળે છે. માતા-પિતા, ભાઈ-બહેન અને પરિવારના અન્ય સંબંધો આપણે પસંદ કરતા નથી, પરંતુ મિત્રતા એવો સંબંધ છે જેને આપણે પોતાના હૃદયથી પસંદ કરીએ છીએ.મિત્રતા માટે એક જ પરિવારના હોવું જરૂરી નથી. લોહીનો સંબંધ હોવો પણ જરૂરી નથી. છતાં ક્યારેક એક સાચો મિત્ર આપણા જીવનમાં એટલું ખાસ સ્થાન બનાવી લે છે કે તે પરિવારના સભ્ય કરતાં પણ વધુ નજીક લાગે છે.મિત્રતા માત્ર સાથે હસવાનું, ફરવાનું કે વાતો કરવાનું નામ નથી. મિત્રતા તો એવી લાગણી છે, જેમાં કંઈ બોલ્યા વિના પણ એક મિત્ર બીજાના મનની વાત સમજી જાય છે.આ વાર્તા છે આરવ અને