મુર્ખ અને બુદ્ધીસાળી

  • 181

મુર્ખ અને બુદ્ધીસાળી અહંકારી રાજા જેને રોજ ‘અજ્ઞાની’ માની હસતો રહ્યો, એ બાળકના બંધ કબાટમાં ચાંદીના સિક્કાનો આખો હિમાલય ઊભો હતો. દુનિયાની નજરે મૂર્ખ બનીને પણ પોતાના લક્ષ્યને ચૂપચાપ સિદ્ધ કરી લેવું—એ જ આ પૃથ્વી પરનું સર્વોચ્ચ ચાતુર્ય છે. ચતુરાઈ ભરી વાચો આ વાર્તા.  સંધ્યાકાળનો રક્તવર્ણ સૂર્ય ક્ષિતિજમાં ઢળી રહ્યો હતો. સુવર્ણનગરી જેવા સમૃદ્ધ ગામમાં શેઠ ઝવેરી ધર્મદાસની હવેલી નગરની શાન સમાન ઊભી હતી. ઝવેરી  ધર્મદાસ એટલે કેવળ સંપત્તિના સ્વામી નહીં, પણ પોતાના ઝવેરી કામમાં પણ નિષ્ણાત હતા. તેની કારીગરી ની ખ્યાતી દુર દુર સુધી પ્રસરેલી હતી. એમની પ્રતિષ્ઠા પવનની લહેરોની જેમ ચારેય દિશામાં પ્રસરેલી હતી. પરંતુ, સંસારનો આ શાશ્વત