શૂન્યની બહાર - 16

ભાગ 16 : અઢારમી મેસ્ક્રીન પર સમય ઝડપથી ઘટી રહ્યો હતો.05:00આરવ સ્ક્રીન સામે ઊભો હતો.04:5904:58મીરા તેની બાજુમાં આવીને ઊભી રહી.“આરવ, આ બંધ કર.”“કઈ રીતે?”“મને ખબર નથી.”“તો પછી?”“કદાચ આપણે અહીંથી બહાર નીકળી જવું જોઈએ.”આરવે માથું હલાવ્યું.“જો આપણે બહાર જઈશું તો કદાચ આ યાદ ફરી ક્યારેય નહીં મળે.”04:32સ્ક્રીન પર અચાનક એક નવી લાઇન આવી—MEMORY COLLAPSE IS NOT A DELETION.આરવ અટકી ગયો.“આ શું કહે છે?”મીરાએ સ્ક્રીન વાંચી.“યાદ ડિલીટ નહીં થાય.”“તો?”બીજી લાઇન દેખાઈ—MEMORY WILL RETURN TO ITS ORIGINAL STATE.આરવના ચહેરા પર ચિંતા આવી.“Original state એટલે શું?”મીરાએ ધીમેથી કહ્યું,“જે રીતે આ યાદ શરૂઆતમાં હતી.”“પણ શરૂઆતમાં હતી કેવી?”કોઈ જવાબ નહોતો.04:01અચાનક સ્ક્રીન પર તારીખ બદલાઈ.18 MAY 2021આરવ