આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 13

  • 104

                          : પ્રકરણ - 13 :          અમે લોકો ગીતા બહેનની જનેતાએ તેમને આપેલી રૂમમાં રહેતા હતાં.. અમારી બાજુમાં ગીતા બહેનની મા ની બીજી રૂમ હતી જે તેમની સાવકી બહેન જાનકીને ભાગે આવી હતી...જેમાં જીવનકાળ દરમિયાન નાની મા રહેતા હતાં.         માસીનો પોતાનો બંગલો હતો. તે સિવાય તેમણે સુરતમાં મા ના બિલ્ડિંગનો અડધો ભાગ પણ પચાવી લીધો હતો.. અને અમારા હિસ્સાની જગ્યા તેમની દેરાણીને આપી દીઘી હતી.          આગલા હિસ્સામા પિતાજીના મિત્રનું પરિવાર રહેતું હતું.        અમારી બાજુમાં એક પરિવાર રહેવા આવ્યું હતું. ઘરની મુખ્યા લલિતા બહેન હતાં.. તેઓ પાંચ