કાંટો કાઢ્યો 2

  • 384
  • 136

કાંટો કાઢ્યો. 2      કાશીની આંગળીઓ સુરસીંગની ઝુલ્ફોમાં ફરતી હતી.અને સુરસીંગના હાથ કાશીના વાહામાં ફરતા હતા."મેં કીધું તું ને કાશી?કે તારી અને મારી વચાળના કાંટાને હું દૂર કરીશ ત્યારે જ તને પ્રેમ કરવા આવીશ." "હા મારા સુર.હવે તો હું આજથી તારી ગુલામડી થઈને જીવીશ.તે એવી રીતે એનું કાસળ કાઢ્યુ કે કોઈ કરતા કોઈને જરા જેટલી ય શંકા ન પડી.સાપે ય મરી ગ્યો અને લાકડી ય નો ભાંગી.ખરોસો તુ હો!" કાશીએ સુરસીંગ ના વખાણ કરતા કહ્યુ. "આ બધો પ્રેમનો પ્રતાપ છે કાશી.પ્રેમ માણસ પાસે હું નથી કરાવતો?મારે તને મારી બનાવવા મારા હાથને લોહીથી રંગવા પડ્યા.અને માથે ગો હત્યાનું પાપે ય ચઢાવવું પડ્યુ કાશી." "કાંઈ