: પ્રકરણ - 18 : મેં ગરિમાને મારા દીકરાની કથની સુણાવી હતી. તે તરત જ પ્રકાશને પોતાની સંસ્થામાં રાખવા તૈયાર થઇ હતી. તે શરૂઆતથી નકારાત્મક વલણ ધરાવતો હતો. તેને માટે કૌટુંબિક વાતાવરણ જવાબદાર હતું. તે ભણ્યો હતો. બી કોમ પાસ થયો હતો.c સી.એ. કરવા માંગતો હતો, છતાં તે નકારાત્મક વાતાવરણથી બહાર આવી શક્યો નહોતો. અને પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારી હતી! અને તેની