આપણે જ આપના શત્રુ

(59.1k)
  • 3.4k
  • 6
  • 1.7k

ઘણી વખત જાણે અજાણે આપણે આપણી જાતના દુશ્મન બની જતા હોઈએ છીએ ત્યારે અમુક બાબતો પર વિચાર કરવો અનિવાર્ય બની જતો હોય છે તો ચાલો નવી શરૂઆત કરીયે....