રંગલો કહે કે મારે વારતા લખવી

(12)
  • 7.1k
  • 4
  • 1.5k

મિત્રો, અહી એક પ્રયોગ કર્યો છે. વાર્તા કેવી હોવી જોઈએ કે કેવી ન હોવી જોઈએ એ વિષેનો વાર્તાલાપ રંગલા અને રંગલીની ભવાઈ દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વળી એ રજૂઆત માટે પાંચકડાં જેવા જૂના કાવ્યપ્રકારની પણ મદદ લીધી છે. આમ ભવાઈ, પાંચકડાં અને વાર્તાનો ત્રિવેણી સંગમ એટલે આ પ્રયોગ. આપ સહુને ગમશે એવો વિશ્વાસ છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com