સૉનેટ - એક કાવ્યપ્રકાર

(79)
  • 7.9k
  • 4
  • 3.1k

સૉનેટ એ એક કાવ્યપ્રકાર છે જે હજુ સુધી માત્ર ગુજરાતી વ્યાકરણની સમજ પૂરતો જ રહ્યો છે અને ધીમે ધીમે કવિતાનાં સ્વરૂપો બદલાતા રહે છે તેમ તેમ જૂનાં સ્વરૂપો લુપ્ત થતાં જાય છે, આ કાવ્યપ્રકારની સરળ માહિતી આપતું પુસ્તક