દીકરી ને બચાવો

(29.8k)
  • 4.3k
  • 8
  • 1.2k

દીકરી શાપ નથી કે સાપનો ભારો ! ઈશ્વરના આશીર્વાદ છે દીકરી ! દીકરીને બચાવો અને ભ્રુણ હત્યા અટકાવવાના સામાજિક મૂલ્યોને ફરી સમાજ સમક્ષ લાવતી એક વિચારવંત અવસ્થામાં મૂકે તેવો લેખ.