લગ્નેતર સંબંધનું સાયંસ

(62)
  • 10.4k
  • 12
  • 5k

જીનેટીકલી માનવજાત પોલીગમસ એટલે બહુગામી છે. એક પતિ અને એક પત્નીનો કાયદો અને રીવાજ બહુ જુના નથી. એક પુરુષ અનેક પત્નીઓ રાખતો તેવા સમાજ હતા તો એક સ્ત્રી અનેક પતિ રાખતી તેવા સમાજ પણ હતા. પણ હવે કાયદેસર એક જ પતિ કે પત્ની રાખી શકાય છે એટલે જો બીજા કોઈ જોડે સંબંધ બંધાઈ જાય તો લગ્નેતર કહેવાય છે. એના વિશેનું મનોવિજ્ઞાન આગળ લેખમાં વાંચો.