હે! પ્રિય વાચક મિત્રો, હું જે કઈ લખું છું તે પરંપરાગત છે જ નહીં. કોઈ પૂર્વપરંપરાને અનુસરીને હું લખતો નથી. આવું હશે એમ જાણી માનશો નહીં. લૌકિક ન્યાય પણ નહીં લાગે, સુંદર લાગવાનો તો સવાલ જ નથી. શ્રદ્ધાને પોષનારું તો છે જ નહીં, ઊલટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેને તોડનાર બની રહે તેવી શક્યતા છે. ના તો હું પ્રસિદ્ધ છું, ના તો પૂજ્ય છું. બનવું પણ નથી. પણ તમારી વિવેક બુદ્ધિથી ખરું લાગે તો જ માનશો, સ્વીકારશો. ચરૈવેતિ ચરૈવેતિ, ચાલનારનું ભાગ્ય ચાલે છે તે ન્યાયે હાલ અમેરિકામાં રહું છું.

  • (35)
  • 2.7k
  • 4.7k
  • (80)
  • 16.8k
  • (98)
  • 12.4k
  • (66)
  • 6.2k
  • (47)
  • 5.1k
  • (57)
  • 4.3k
  • (64)
  • 2.9k
  • (34)
  • 1.7k
  • (31)
  • 1.6k