એક પત્ર

(38)
  • 2.3k
  • 4
  • 679

બેટા જોવા જઇએ તો આ જીવન બોવ નાનું છે. એને પુરે પુરૂ જાણવું એ તારા કે મારા કોઇના વશની વાત નથી. આજે હુ મારી ૬૦ વર્ષની વય પર પહોચયો છુ ત્યારે તને થોડુ ઘણું મેં કાઇ શીખયો છુ આ જીદંગીથી એ તને કહેવા માગુ છુ. લગભગ તને તારી આગળની જીદંગીમાં કામ લાગશે. હજુ તો તુ ૧૮ વર્ષનો છે. તારે બોવ બઘુ જોવાનું પણ છે અને જાણવાનું પણ. જો દિકરા આ દુનીયામાં આપણે બઘા શું કામ આવ્યા એ કોઇને ખબર નથી અને લગભગ કોઇ જાણવાની કોશીશ પણ નથી કરતુ પણ તુ એ કરજે. આપણે બઘા એ એક મકસદ સાથે અહીં જન્મ લીધો છે.