રોકડિયા ચૂકવે ઋણ

(11)
  • 3.1k
  • 2
  • 1.1k

આ નાનકડું મજાનું નાટક છે. વાત એવી છે કે : રોકડિયા એક લેખક છે. જેણે એના મિત્ર મનોજ ઠકરાર પાસેથી પૈસા ઉછીના લીધા છે જે પૈસા એ મનોજ ઠકરારને પાછા આપતો નથી. મનોજ ઠકરાર ઉઘરાણી કરે છે ત્યારે એ ઋણ ચૂકવવાનો અનોખો ઉપાય અજમાવે છે. પરિણામે એક નવી જ પરિસ્થિતિ ઊભી થાય છે. આ પરિસ્થતિને હળવાશથી રજૂ કરતુ આ નાટક છે. વાચકોને ગમશે જ. પ્રતિભાવ મળશે એવી પણ આશા છે. તો વાંચો આ નાટક અને કરો જલસા. - યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત