Sorry Mummy ! - Sopan - 1

(18.3k)
  • 7k
  • 6
  • 1.8k

માતા અને સંતાન વચ્ચેના અદ્વિતીય અને અતુલ્ય પ્રેમની લખાયેલી અનેક ગાથાઓમાં મારી આ કૃતિ ઉમેરો કરે છે. આદિત્ય પર મમતાબેનની મમતાનો ઉદધિ પહેલા (અને આવનારા બીજા) સોપાનમાં તમારા હૈયા હિલોળે ચઢાવે એવી આશાસહ....