શબ્દ ની સફર

(22.5k)
  • 7.4k
  • 12
  • 1.7k

આ બુક એટલે ૫ રચનાઓનો સમૂહ.. આ ૫ રચનાઓ એટલે મારા અનુભવો અને મારા વિચારો તથા જિંદગીને જોડતી કડીઓ.. આ ૫ રચનાઓમાં પ્રેમ,ભગવાન,શાળા,કલ્પના અને પરિવારનો સમાવેશ થાય છે.. ટૂંકમાં, જિંદગીના કેટલાક મુદ્દાને જોડતી એક અનોખી સફર..! શબ્દની સફર..!