Dost Mane Maf Karis Ne - 15

(58)
  • 2.5k
  • 3
  • 1.2k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-15) અરુપનું એકરારનામું... માર્ગ વચ્ચે જ અડાબીડ બનીને ઉભા છે, આંસુઓ એવા અકોણ છે કે ખરતાં જ નથી. જયારે સંબંધો તૂટે ત્યારે તેની તીક્ષ્ણ કરચો અંતરમાં ચૂભ્યા સિવાય રહી શકતી નથી. ઇતિની કામવાળા બહેન તારાબેન સાથેની કેટલીક વાત. જીવનના રંગમંચ પર ઇતિને ભાગે હવે આ કયો રોલ ભજવવાનો આવશે, તે આ ભાગમાં ખ્યાલ આવશે.