Dost Mane Maf Karis Ne ? book and story is written by Nilam Doshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dost Mane Maf Karis Ne ? is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દોસ્ત મને માફ કરીશને ? - Novels
by Nilam Doshi
in
Gujarati Fiction Stories
દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪)
(પ્રકરણ-1) અનિકેત આવ્યો છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની, ક્યાંક વરસાદ જેવું લાગે છે.
ઇતિ હતી જ એવી !
હિંચકો, ખિસકોલી, જાસૂદના ફૂલ, એકાંત, બગીચો, પુષ્પો...ચંચળતા અને નરમાશ.
ફોન પર અનિકેતની વાત સાંભળતા જ કેમ ઇતિ તરત જ ઢીલી પડી ગઈ
મુગ્ધાવસ્થાની છૂટી ગયેલી કોઈક ડોર વિષે વાંચો..આ ભાગ !
દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪)
(પ્રકરણ-1) અનિકેત આવ્યો છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની, ક્યાંક વરસાદ જેવું લાગે છે.
ઇતિ હતી જ એવી !
હિંચકો, ખિસકોલી, જાસૂદના ફૂલ, એકાંત, બગીચો, પુષ્પો...ચંચળતા અને નરમાશ. ...Read Moreપર અનિકેતની વાત સાંભળતા જ કેમ ઇતિ તરત જ ઢીલી પડી ગઈ
મુગ્ધાવસ્થાની છૂટી ગયેલી કોઈક ડોર વિષે વાંચો..આ ભાગ !
દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪)
(પ્રકરણ-2) સાસરું એટલે
અરૂપ .
આ નામ ઇતિના જીવનમાં ક્યારે પ્રવેશી ગયું, એ વિષે પૂરી સમજ ઇતિને આજ સુધી નથી પડી.
અનિકેત અને ઇતિની મુગ્ધાવસ્થાની ...Read Moreવિષે કેટલીક વાતો.
અનિકેત અને ઇતિ વચ્ચે થતી નિર્દોષ શરતો.
વર્ષોના વહાણાં વીતી ગયા પછી સાસરું સંભાળતી ઇતિ.
વાંચો રસપ્રદ કહાની.
દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪)
(પ્રકરણ-3) રેતીનું ઘર
ક્યારેક ક્યાંક રેતથી રમ્યા હશું, તેથી આ ભીંતમાં ઘૂઘવતું તાણ હોય છે.
ઇતિ અને અનિકેત વર્ષોથી પાસપાસે રહેતા હતા.
અનિકેતની મોટી બહેનના લગ્ન ...Read Moreઇતિનું લગ્નની દરેક વિધિનું ખૂબ રસપૂર્વક નિહાળવું..
અંતે, ઇતિનું સાસરે આવવું. દરિયાની ભીનાશમાં થતી બાલિશતા અરૂપને પસંદ ન હતી. જાણે, પક્ષીની પાંખો કપાઈ ગઈ ન હોય ! \
વાંચો રસપ્રદ વાર્તા.
દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪)
(પ્રકરણ-4) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મેં કદી,
એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે.
ઇતિનું અનિકેતને બાર વર્ષની ઉંમરે ધમકાવવું - ...Read Moreઅનિકેતને કપાળે પોતા મૂકવા - તેને સમયાનુસાર દવા આપવી - ઇતિ દ્વારા સુંદર પ્રાર્થનાનું ગવાવું.
છતાં, ઇતિના કાનમાં અરૂપના શબ્દો ક્યારે ઘુસી ગયા
વાંચો રસપ્રદ વાર્તા.
દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪)
(પ્રકરણ-5) વિદાય લેતું વરસ
હું આંખ મીંચું ત્યાં સ્મરણોનું ભરતકામ,
અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા.
ઇતિના કાર્ટૂન બનાવીને તેને ચીડવવી - અનિકેતનું ઇતિ ડાન્સ કરતી હોય ...Read Moreસુંદર સ્કેચ બનાવીને તેને બતાવવો - ઇતિ પાસે ખોટું ન બોલી શકવું - ઇતિ અને અનિકેતનું એક જ કૉલેજમાં ભણતર થવું.
કબીરવડ ખાતે નર્મદાના કાંઠે અનિકેત અને ઇતિનું મૌન.
વાંચો રસપ્રદ કહાની.