રસોઇમાં મેંગો મેજિક

(32)
  • 4.1k
  • 5
  • 1.1k

કુદરતી રીતે પાકેલી કેરી પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. આંબામાં પ્રચૂર માત્રામાં વિટામીન તત્ત્વો હોય છે. ત્યારે મીઠી-મીઠી કેરીની વિવિધ વાનગીઓનો આસ્વાદ માણવાનું મન દરેકને થાય તે સ્વાભાવિક છે. કેરીની મોસમમાં અમે કેરીના રસિયાઓ માટે કેરી મગની દાળનાં ભજિયાં, મેંગો પુલાવ, કેરીની કઢી, યમ્મી મેંગો લાડુ, કેરીની બ્રેડમેંગો-મીન્ટ ચટણી વગેરે અવનવી વાનગીઓનો રસથાળ લાવ્યા છે.