Speechless Words CH.8

(42)
  • 3.1k
  • 6
  • 1.1k

FIRST DAY OF SCHOOL : પ્રકરણ 7 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL ની પરીક્ષા આપવા માટે સ્કૂલે પોતાના પિતા સાથે આવે છે. ત્યારબાદ આ તરફ દિયા અને હેત્વી પરીક્ષા આપવા માટે ક્લાસમાં જાય છે. બીજી તરફ સ્કૂલબસમાં સ્કૂલ તરફથી બધા વાલીઓને એ. જી. સ્કૂલની નવી બ્રાન્ચ જોવા વાલીઓને લઈ જવામાં આવે છે. છેલ્લે પ્રિન્સિપાલ સર પોતાની ઓફિસમાં છાપું વાંચી રહ્યા હોય છે જેમાં દિયાનું નામ સ્વિમિંગ ચેમ્પિયન તરીકે વાંચે છે. પાછળથી માલૂમ પડે છે કે આ જ છોકરી પોતાની સ્કૂલમાં એડમિશન માટેની એક્ઝામ આપવા આવી હોય છે. હવે, હેત્વી અને દિયા પરીક્ષામાં પાસ થાય છે કે કેમ જો હા તો કેવો હશે સ્કૂલનો પ્રથમ દિવસ તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...